caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Mursalaat المرسلات

50 આયતો · મક્કા · અવતરણ ક્રમ 33

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْمُرْسَلَٰتِ عُرْفًا

Gujarati Translation - Rabella Al-Omari૧. તે હવાઓની કસમ! જે ધીમી ધીમે ચાલે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْعَٰصِفَٰتِ عَصْفًا

Gujarati Translation - Rabella Al-Omari૨. પછી તીવ્ર હવાઓની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلنَّٰشِرَٰتِ نَشْرًا

Gujarati Translation - Rabella Al-Omari૩. પછી ઉકસાવીને વેરવિખેર કરનારા (વાદળોની) કસમ!.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْفَٰرِقَٰتِ فَرْقًا

Gujarati Translation - Rabella Al-Omari૪. પછી સત્ય અને અસત્યને અલગ કરી દેનાર (ફરિશ્તાઓ)ની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْمُلْقِيَٰتِ ذِكْرًا

Gujarati Translation - Rabella Al-Omari૫. અને વહી લાવનારા ફરિશ્તાઓની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عُذْرًا أَوْ نُذْرًا

Gujarati Translation - Rabella Al-Omari૬. જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّمَا تُوعَدُونَ لَوَٰقِعٌ

Gujarati Translation - Rabella Al-Omari૭. જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે, તે નિ:શંક તે થઇને જ રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِذَا ٱلنُّجُومُ طُمِسَتْ

Gujarati Translation - Rabella Al-Omari૮. જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلسَّمَآءُ فُرِجَتْ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને જ્યારે આકાશ ફોડી નાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْجِبَالُ نُسِفَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلرُّسُلُ أُقِّتَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِأَىِّ يَوْمٍ أُجِّلَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. કેવા દિવસ માટે (આ બાબતમાં) વિલંબ કરવામાં આવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِيَوْمِ ٱلْفَصْلِ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. નિર્ણયના દિવસ માટે

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلْفَصْلِ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ نُهْلِكِ ٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. શું અમે પહેલાના લોકોને નષ્ટ નથી કર્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ نُتْبِعُهُمُ ٱلْـَٔاخِرِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. ફરી અમે તેમના પછી બીજાને મોકલતા રહીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَذَٰلِكَ نَفْعَلُ بِٱلْمُجْرِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ نَخْلُقكُّم مِّن مَّآءٍ مَّهِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَجَعَلْنَٰهُ فِى قَرَارٍ مَّكِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. પછી અમે તેને એક સુરક્ષીત જગ્યાએ રાખ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَىٰ قَدَرٍ مَّعْلُومٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. એક નક્કી કરેલ સમય સુધી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَقَدَرْنَا فَنِعْمَ ٱلْقَٰدِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَمْ نَجْعَلِ ٱلْأَرْضَ كِفَاتًا

Gujarati Translation - Rabella Al-Omari૨૫. શું અમે ધરતીને સમેટવાવાળી ન બનાવી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَحْيَآءً وَأَمْوَٰتًا

Gujarati Translation - Rabella Al-Omari૨૬. જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَجَعَلْنَا فِيهَا رَوَٰسِىَ شَٰمِخَٰتٍ وَأَسْقَيْنَٰكُم مَّآءً فُرَاتًا

Gujarati Translation - Rabella Al-Omari૨૭. અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ مَا كُنتُم بِهِۦ تُكَذِّبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. ચાલો! તે જ જહન્નમ તરફ, જેને તમે જુઠલાવતા રહ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱنطَلِقُوٓا۟ إِلَىٰ ظِلٍّ ذِى ثَلَٰثِ شُعَبٍ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. ચાલો! તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَّا ظَلِيلٍ وَلَا يُغْنِى مِنَ ٱللَّهَبِ

Gujarati Translation - Rabella Al-Omari૩૧. જે ન તો તે છાયડો ઠંડો હશે અને ન તો લૂ થી બચાવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهَا تَرْمِى بِشَرَرٍ كَٱلْقَصْرِ

Gujarati Translation - Rabella Al-Omari૩૨. તે એટલા મોટા મોટા આગના ગોળા ફેંકશે, જે મહેલ જેવા હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَأَنَّهُۥ جِمَٰلَتٌ صُفْرٌ

Gujarati Translation - Rabella Al-Omari૩૩. (ઉછળવાનાં કારણે એવા લાગશે) કે જેવું કે તે પીળા ઊંટો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૪. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَٰذَا يَوْمُ لَا يَنطِقُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૫. આજ (નો દિવસ) એવો હશે કે તેઓ કઈ પણ બોલી નહીં શકે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَا يُؤْذَنُ لَهُمْ فَيَعْتَذِرُونَ

Gujarati Translation - Rabella Al-Omari૩૬. અને ન તેમને બહાના માટે કોઈ તક આપવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

هَٰذَا يَوْمُ ٱلْفَصْلِ جَمَعْنَٰكُمْ وَٱلْأَوَّلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૩૮. આ છે નિર્ણયનો દિવસ, અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَإِن كَانَ لَكُمْ كَيْدٌ فَكِيدُونِ

Gujarati Translation - Rabella Al-Omari૩૯. બસ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૦. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْمُتَّقِينَ فِى ظِلَٰلٍ وَعُيُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૪૧. નિ:શંક ડરવાવાળા (તે દિવસે) છાંયડામાં અને વહેતા ઝરણામાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَفَوَٰكِهَ مِمَّا يَشْتَهُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૨. અને જે ફળોની ઈચ્છા કરશે, તે તેમને મળશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كُلُوا۟ وَٱشْرَبُوا۟ هَنِيٓـًٔۢا بِمَا كُنتُمْ تَعْمَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૩. (હે જન્નતીઓ) મજાથી ખાવો પીવો, તે કાર્યોના બદલામાં, જે તમે કરતા રહ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّا كَذَٰلِكَ نَجْزِى ٱلْمُحْسِنِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૪. નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૫. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كُلُوا۟ وَتَمَتَّعُوا۟ قَلِيلًا إِنَّكُم مُّجْرِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૬. (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડાક જ દિવસ ખાઇ લો અને મોજ કરી લો, નિ:શંક તમે જ પાપી છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૭. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا قِيلَ لَهُمُ ٱرْكَعُوا۟ لَا يَرْكَعُونَ

Gujarati Translation - Rabella Al-Omari૪૮. તેમને જ્યારે તેમને (અલ્લાહ સામે) ઝૂકવાનું કહેવામાં આવતું તો તેઓ ઝુકતા ન હતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيْلٌ يَوْمَئِذٍ لِّلْمُكَذِّبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૪૯. તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૫૦. હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70