فَبِأَىِّ حَدِيثٍۭ بَعْدَهُۥ يُؤْمِنُونَ Gujarati Translation - Rabella Al-Omari૫૦. હવે આ વાત (કુરઆન) પછી બીજી કેવી વાત હોઈ શકે છે, જેના પર આ લોકો ઈમાન લાવે?