મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Ash-Shams
સૂરહ Ash-Shams الشمس
15 આયતો · મક્કા · અવતરણ ક્રમ 26
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلشَّمْسِ وَضُحَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧. સૂર્ય અને તેના તડકાની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْقَمَرِ إِذَا تَلَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૨. અને ચદ્રની, જ્યારે તે તેની પાછળ આવે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلنَّهَارِ إِذَا جَلَّىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૩. અને દિવસની કસમ, જ્યારે તે સૂર્યને પ્રગટ કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૪. અને રાતની કસમ, જ્યારે તે તેને ઢાકી દેં.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلسَّمَآءِ وَمَا بَنَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૫. કસમ છે આકાશની અને તે હસ્તીની જેણે તેને બનાવ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْأَرْضِ وَمَا طَحَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૬. અને ધરતીની કસમ, અને તે હસ્તીની જેણે તેને પાથરી દીધી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَنَفْسٍ وَمَا سَوَّىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૭. કસમ છે, પ્રાણની અને તેની, જેણે તેને ઠીક કરી બનાવ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૮. પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
قَدْ أَفْلَحَ مَن زَكَّىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૯. સફળ તે બની ગયો, જેણે પોતાના મનને સુધારી દીધું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَدْ خَابَ مَن دَسَّىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને જેણે તેને મેલુ કર્યુ તે નિષ્ફળ થયો
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَذَّبَتْ ثَمُودُ بِطَغْوَىٰهَآ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. (કોમ) ષમૂદે પોતાના વિદ્રોહના કારણે (સત્યને) જુઠલાવ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِذِ ٱنۢبَعَثَ أَشْقَىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. જ્યારે તેમના માંનો મોટો દુર્ભાગી વ્યક્તિ ઉભો થયો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَقَالَ لَهُمْ رَسُولُ ٱللَّهِ نَاقَةَ ٱللَّهِ وَسُقْيَٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. તેમને અલ્લાહના પયગંબરે કહી દીધુ હતું કે અલ્લાહ તઆલાની ઊંટણીઅને તેની પીવાનીવારી ની (સુરક્ષા કરો).
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا يَخَافُ عُقْبَٰهَا
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. અને તે આવી નષ્ટતાના પરિણામથી ડરતો નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Balad
સૂરહ Al-Lail →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.