caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Lail الليل

21 આયતો · મક્કા · અવતરણ ક્રમ 9

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلَّيْلِ إِذَا يَغْشَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧. રાતની કસમ, જ્યારે તે છવાઇ જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلنَّهَارِ إِذَا تَجَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨. કસમ છે દિવસની, જ્યારે તે પ્રકાશિત થાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا خَلَقَ ٱلذَّكَرَ وَٱلْأُنثَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૩. તે હસ્તીની કસમ! જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ سَعْيَكُمْ لَشَتَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪. નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَمَّا مَنْ أَعْطَىٰ وَٱتَّقَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫. પછી જે વ્યક્તિએ (અલ્લાહના માર્ગમાં) માલ આપ્યો અને ડરવા પણ લાગ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَصَدَّقَ بِٱلْحُسْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને સારી વાતોની પુષ્ટિ કરી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَسَنُيَسِّرُهُۥ لِلْيُسْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૭. તો અમે પણ તેને સરળ માર્ગ પર ચાલવાની સહુલત આપીશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا مَنۢ بَخِلَ وَٱسْتَغْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૮. પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહ બની ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَكَذَّبَ بِٱلْحُسْنَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૯. અને સારી વાતોને જુઠલાવી

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَسَنُيَسِّرُهُۥ لِلْعُسْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا يُغْنِى عَنْهُ مَالُهُۥٓ إِذَا تَرَدَّىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને જ્યારે તે (જહન્નમમાં) પડશે, તેનું ધન તેને કઈ કામમાં નહીં આવે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ عَلَيْنَا لَلْهُدَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ لَنَا لَلْـَٔاخِرَةَ وَٱلْأُولَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને આખિરત તેમજ દુનિયા (બન્નેના) માલિક અમે જ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَا يَصْلَىٰهَآ إِلَّا ٱلْأَشْقَى

Gujarati Translation - Rabella Al-Omari૧૫. જેમાં ફકત વિદ્રોહી જ દાખલ થશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى كَذَّبَ وَتَوَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જેણે જુઠલાવ્યું અને મોઢું ફેરવી લીધું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى يُؤْتِى مَالَهُۥ يَتَزَكَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا لِأَحَدٍ عِندَهُۥ مِن نِّعْمَةٍ تُجْزَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. તેના અપર કોઈનો કઈ અહેસાન ન હતો, જેનો તે બદલો ચૂકવતો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱبْتِغَآءَ وَجْهِ رَبِّهِ ٱلْأَعْلَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. પરંતુ તેણે પોતાના સર્વોચ્ચ પાલનહારની પ્રસન્નતા માટે (માલ ખર્ચ કર્યો.)

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَسَوْفَ يَرْضَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. નિ:શંક નજીક માંજ તે ખુશ થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70