સૂરહ Al-Balad البلد
20 આયતો · મક્કા · અવતરણ ક્રમ 35
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ لَآ أُقْسِمُ بِهَٰذَا ٱلْبَلَدِ
Gujarati Translation - Rabella Al-Omari૧. હું આ શહેર (મક્કા)ની કસમ ખાઉં છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَنتَ حِلٌّۢ بِهَٰذَا ٱلْبَلَدِ
Gujarati Translation - Rabella Al-Omari૨. જ્યારે કે તમે આ શહેરમાં રહો છો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَوَالِدٍ وَمَا وَلَدَ
Gujarati Translation - Rabella Al-Omari૩. અને માનવીઓના પિતા અને સંતાનની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِى كَبَدٍ
Gujarati Translation - Rabella Al-Omari૪. નિ:શંક અમે માનવીનું સર્જન (ખુબ જ) કષ્ટમાં કર્યુ,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَيَحْسَبُ أَن لَّن يَقْدِرَ عَلَيْهِ أَحَدٌ
Gujarati Translation - Rabella Al-Omari૫. શું તે એમ સમજે છે કે કે તેના પર કોઇ કાબુ નહીં કરી શકે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَقُولُ أَهْلَكْتُ مَالًا لُّبَدًا
Gujarati Translation - Rabella Al-Omari૬. કહેતો (ફરે) છે કે મેં તો પુષ્કળ ધન વેડફી નાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَيَحْسَبُ أَن لَّمْ يَرَهُۥٓ أَحَدٌ
Gujarati Translation - Rabella Al-Omari૭. શું (એમ) સમજે છે કે કોઇએ તેને જોયો (પણ) નથી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَمْ نَجْعَل لَّهُۥ عَيْنَيْنِ
Gujarati Translation - Rabella Al-Omari૮. શું અમે તેની બન્ને આંખો નથી બનાવી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلِسَانًا وَشَفَتَيْنِ
Gujarati Translation - Rabella Al-Omari૯. અને એક જબાન અને બે હોઠ (નથી બનાવ્યા)?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَهَدَيْنَٰهُ ٱلنَّجْدَيْنِ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. અમે તેને બન્ને માર્ગ દેખાડી દીધા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلَا ٱقْتَحَمَ ٱلْعَقَبَةَ
Gujarati Translation - Rabella Al-Omari૧૧. પરંતુ તે ઘાટીમાં પસાર ન થઇ શક્યો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْعَقَبَةُ
Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને તમને શું ખબર કે તે ઘાટી શું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَكُّ رَقَبَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૩. તે છે, કોઈ ગુલામને મુક્ત કરાવવું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوْ إِطْعَٰمٌ فِى يَوْمٍ ذِى مَسْغَبَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. અથવા તો ભુખમરાના દિવસે ભોજન કરાવવું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَتِيمًا ذَا مَقْرَبَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૫. કોઇ સંબધી અનાથને
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوْ مِسْكِينًا ذَا مَتْرَبَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૬. અથવા તો રઝળતા લાચારને.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُوا۟ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ وَتَوَاصَوْا۟ بِٱلْمَرْحَمَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧૭. ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أُو۟لَٰٓئِكَ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧૮. આ જ તે લોકો છે, જે સારા નસીબવાળા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّذِينَ كَفَرُوا۟ بِـَٔايَٰتِنَا هُمْ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧૯. અને જે લોકોએ અમારી આયતોનો ઇન્કાર કર્યો તે દુર્ભાગી લોકો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَيْهِمْ نَارٌ مُّؤْصَدَةٌۢ
Gujarati Translation - Rabella Al-Omari૨૦. તેમના માટે આગ હશે. જે ચારેય બાજુથી બંધ કરી દેવામાં આવી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→