فَأَلْهَمَهَا فُجُورَهَا وَتَقْوَىٰهَا Gujarati Translation - Rabella Al-Omari૮. પછી તેના દિલમાં તે વાતો પણ નાખી દીધી, જે તેના માટે ખરાબ હોય અને તે વાતો પણ, જે તેના માટે ડરવાવાળી હોય.