caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ash-Shams, આયત 14

મક્કા · અવતરણ ક્રમ 26 · 91:14

فَكَذَّبُوهُ فَعَقَرُوهَا فَدَمْدَمَ عَلَيْهِمْ رَبُّهُم بِذَنۢبِهِمْ فَسَوَّىٰهَا

Gujarati Translation - Rabella Al-Omari૧૪. તે લોકોએ પોતાના પયગંબરને જુઠલાવ્યા, તે ઊંટણી ના હાથ-પગ કાપી નાખ્યા. બસ! તેમના પાલનહારે તેમના ગુનાહોના કારણે તેમના ઉપર એવી આપત્તિ ઉતારી કે તેમને નષ્ટ કરી સપાટ કરી દીધા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70