caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Infitaar الإنفطار

19 આયતો · મક્કા · અવતરણ ક્રમ 82

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلسَّمَآءُ ٱنفَطَرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧. જ્યારે આકાશ ફાટી પડશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْكَوَاكِبُ ٱنتَثَرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૨. અને જ્યારે તારાઓ વિખરાઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْبِحَارُ فُجِّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૩. અને જ્યારે દરિયાઓ વહેવા લાગશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْقُبُورُ بُعْثِرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૪. અને જ્યારે કબરો (ફાડીને) ઉખાડી નાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૫. (તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَٰٓأَيُّهَا ٱلْإِنسَٰنُ مَا غَرَّكَ بِرَبِّكَ ٱلْكَرِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૬. હે માનવ! તને તારા કૃપાળુ પાલનહારની બાબતમાં કઇ વસ્તુએ ધોકામાં રાખ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ

Gujarati Translation - Rabella Al-Omari૭. જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فِىٓ أَىِّ صُورَةٍ مَّا شَآءَ رَكَّبَكَ

Gujarati Translation - Rabella Al-Omari૮. જે સ્વરૂપમાં ચાહ્યું તને જોડી તૈયાર કર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كَلَّا بَلْ تُكَذِّبُونَ بِٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૯. કદાપિ નહી! પરંતુ તમે તો બદલાના દિવસને જુઠલાવો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ عَلَيْكُمْ لَحَٰفِظِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. નિ:શંક તમારા પર નિરીક્ષક (ફરિશ્તા) નક્કી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

كِرَامًا كَٰتِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. જે પ્રતિષ્ઠિત છે, કાર્યો લખનાર,

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَعْلَمُونَ مَا تَفْعَلُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. તેઓ જાણે છે, જે કઈ તમે કરી રહ્યા છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْأَبْرَارَ لَفِى نَعِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. ખરેખર સદાચારી લોકો નેઅમતોમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّ ٱلْفُجَّارَ لَفِى جَحِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. અને દુરચારી લોકો જહન્નમમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَصْلَوْنَهَا يَوْمَ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. બદલાના દિવસે તેમાં દાખલ કરી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا هُمْ عَنْهَا بِغَآئِبِينَ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને તેઓ જહન્નમથી ગાયબ નથી થઇ શકતા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને તમને શું ખબર બદલાનો દિવસ શું છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ مَآ أَدْرَىٰكَ مَا يَوْمُ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. ફરીવાર (કહું છું) તમને શું ખબર બદલાનો દિવસ શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ لَا تَمْلِكُ نَفْسٌ لِّنَفْسٍ شَيْـًٔا وَٱلْأَمْرُ يَوْمَئِذٍ لِّلَّهِ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. જે દિવસે કોઇ કોઇનામાટે કંઇ નહીં કરી શકતો હોય, તે દિવસે દરેક આદેશ અલ્લાહનો જ ચાલશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70