ٱلَّذِى خَلَقَكَ فَسَوَّىٰكَ فَعَدَلَكَ Gujarati Translation - Rabella Al-Omari૭. જે (પાલનહારે) તને પેદા કર્યો પછી ઠીક ઠાક કર્યો, પછી બરાબર બનાવ્યો.