caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Takwir التكوير

29 આયતો · મક્કા · અવતરણ ક્રમ 7

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا ٱلشَّمْسُ كُوِّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧. જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلنُّجُومُ ٱنكَدَرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૨. અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْجِبَالُ سُيِّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૩. અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْعِشَارُ عُطِّلَتْ

Gujarati Translation - Rabella Al-Omari૪. અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને પોતાની હાલત પર છોડી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْوُحُوشُ حُشِرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૫. અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْبِحَارُ سُجِّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૬. અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلنُّفُوسُ زُوِّجَتْ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને જ્યારે પ્રાણ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْمَوْءُۥدَةُ سُئِلَتْ

Gujarati Translation - Rabella Al-Omari૮. અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بِأَىِّ ذَنۢبٍ قُتِلَتْ

Gujarati Translation - Rabella Al-Omari૯. કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلصُّحُفُ نُشِرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلسَّمَآءُ كُشِطَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْجَحِيمُ سُعِّرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِذَا ٱلْجَنَّةُ أُزْلِفَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

عَلِمَتْ نَفْسٌ مَّآ أَحْضَرَتْ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. (તે સમયે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે શું લઇને આવ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَلَآ أُقْسِمُ بِٱلْخُنَّسِ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. હું પાછળ હટવાવાળા તારાઓની કસમ ખાઉ છું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلْجَوَارِ ٱلْكُنَّسِ

Gujarati Translation - Rabella Al-Omari૧૬. જે સીધા ચાલતા ચાલતા ગાયબ થઇ જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّيْلِ إِذَا عَسْعَسَ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને રાતની, જ્યારે તેનું અંધારું છવાઈ જાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلصُّبْحِ إِذَا تَنَفَّسَ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. અને સવારની જ્યારે તે શ્વાસ લેવા લાગે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّهُۥ لَقَوْلُ رَسُولٍ كَرِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. નિ:શંક આ (કુરઆન) એક ઇઝઝતવાળા ફરિશ્તાની લાવેલી વાણી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ذِى قُوَّةٍ عِندَ ذِى ٱلْعَرْشِ مَكِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૦. જે ઘણો શક્તિશાળી છે. અને અર્શવાળા પાસે તેનો ઉચ્ચ દરજ્જો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مُّطَاعٍ ثَمَّ أَمِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૧. ત્યાં તેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا صَاحِبُكُم بِمَجْنُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૨. અને(મક્કાના કાફીરો) તમારા સાથી પાગલ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَلَقَدْ رَءَاهُ بِٱلْأُفُقِ ٱلْمُبِينِ

Gujarati Translation - Rabella Al-Omari૨૩. તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا هُوَ عَلَى ٱلْغَيْبِ بِضَنِينٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૪. અને તે ગૈબની વાતો (લોકો સુધી પહોચાડવા માટે) કંજુસ પણ નથી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا هُوَ بِقَوْلِ شَيْطَٰنٍ رَّجِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૨૫. અને ન તો આ કુરઆન કોઈ ધિક્કારેલા શયતાનનું કથન છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَيْنَ تَذْهَبُونَ

Gujarati Translation - Rabella Al-Omari૨૬. પછી તમે ક્યાં જઇ રહ્યા છો?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنْ هُوَ إِلَّا ذِكْرٌ لِّلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૭. આ સમગ્ર સૃષ્ટિના લોકો માટે એક નસીહત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لِمَن شَآءَ مِنكُمْ أَن يَسْتَقِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૨૮. (ખાસ કરીને) તેમના માટે, જેઓ સીધો માર્ગ પર ચાલવા માંગે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَا تَشَآءُونَ إِلَّآ أَن يَشَآءَ ٱللَّهُ رَبُّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. અને તમે ઈચ્છી નથી શકતા પરતું તે જ, જે સમ્રગ સૃષ્ટિનો પાલનહાર ઇચ્છતો હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70