عَلِمَتْ نَفْسٌ مَّا قَدَّمَتْ وَأَخَّرَتْ Gujarati Translation - Rabella Al-Omari૫. (તે દિવસે) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે, કે તેણે આગળ શું મમોકલ્યું છે અને પાછળ શું છોડ્યું છે?