સૂરહ Al-Alaq العلق
19 આયતો · મક્કા · અવતરણ ક્રમ 1
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱقْرَأْ بِٱسْمِ رَبِّكَ ٱلَّذِى خَلَقَ
Gujarati Translation - Rabella Al-Omari૧. પોતાના પાલનહારનું નામ લઈ પઢો, જેણે (દરેક વસ્તુને) પેદા કરી. કર્યુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خَلَقَ ٱلْإِنسَٰنَ مِنْ عَلَقٍ
Gujarati Translation - Rabella Al-Omari૨. જેણે માનવીનું સર્જન જામી ગયેલા લોહીથી કર્યુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱقْرَأْ وَرَبُّكَ ٱلْأَكْرَمُ
Gujarati Translation - Rabella Al-Omari૩. પઢો, તમારો પાલનહાર ખૂબ જ ઉદાર છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِى عَلَّمَ بِٱلْقَلَمِ
Gujarati Translation - Rabella Al-Omari૪. જેણે પેન વડે (જ્ઞાન) શીખવાડયું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَّمَ ٱلْإِنسَٰنَ مَا لَمْ يَعْلَمْ
Gujarati Translation - Rabella Al-Omari૫. માનવીને તે કઈ શીખવાડયું, જે તે નહતો જાણતો .
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّآ إِنَّ ٱلْإِنسَٰنَ لَيَطْغَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૬. ખરેખર માનવી તો વિદ્રોહી બની રહ્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَن رَّءَاهُ ٱسْتَغْنَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૭. એટલા માટે કે તે પોતાને બેદરકાર (ખુશહાલ) સમજે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ إِلَىٰ رَبِّكَ ٱلرُّجْعَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૮. ખરેખર (તમારે) પોતાના પાલનહાર તરફ પાછા ફરવાનું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَرَءَيْتَ ٱلَّذِى يَنْهَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૯. શું તમે તે વ્યક્તિને જોયો, જે રોકે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَبْدًا إِذَا صَلَّىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. જ્યારે કે તે બંદો નમાઝ પઢતો હોય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَرَءَيْتَ إِن كَانَ عَلَى ٱلْهُدَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૧૧. થોડુંક વિચારો! જો તે બંદો હિદાયત પર હોય,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَوْ أَمَرَ بِٱلتَّقْوَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૧૨. અથવા તો તક્વાનો આદેશ આપતો હોય. (તો શું તેને રોકવું ગુમરાહી નથી)?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَرَءَيْتَ إِن كَذَّبَ وَتَوَلَّىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૧૩. અને થોડો વિચાર કરો (તે રોકનાર) જો તે સત્ય વાત જુઠલાવતો હોય અને મોઢું ફેરવતો હોય,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَمْ يَعْلَم بِأَنَّ ٱللَّهَ يَرَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. તો શું તે નથી જાણતો કે અલ્લાહ તઆલા તેને જોઇ રહ્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا لَئِن لَّمْ يَنتَهِ لَنَسْفَعًۢا بِٱلنَّاصِيَةِ
Gujarati Translation - Rabella Al-Omari૧૫. કદાપિ નહી, જો તે આવું જ કરતો રહેશે, તો અમે તેના કપાળના વાળ પકડીને ખેંચીશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَاصِيَةٍ كَٰذِبَةٍ خَاطِئَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૬. એવુ કપાળ, જે જુઠ્ઠુ પાપી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلْيَدْعُ نَادِيَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૧૭. હવે તે પોતાના મજલીસ વાળાઓને બોલાવી લે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَنَدْعُ ٱلزَّبَانِيَةَ
Gujarati Translation - Rabella Al-Omari૧૮. અમે પણ (અઝાબના) ફરિશ્તાઓને બોલાવી લઇશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب
Gujarati Translation - Rabella Al-Omari૧૯. ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→