كَلَّا لَا تُطِعْهُ وَٱسْجُدْ وَٱقْتَرِب Gujarati Translation - Rabella Al-Omari૧૯. ક્યારેય નહી,! તેની વાત કદાપિ ન માનશો. અને સિજદો કરી (પોતાના પાલનહારની) નિકટતા પ્રાપ્ત કરો.