caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tin التين

8 આયતો · મક્કા · અવતરણ ક્રમ 28

بِّسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلتِّينِ وَٱلزَّيْتُونِ

Gujarati Translation - Rabella Al-Omari૧. અંજીર અને જેતૂનની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَطُورِ سِينِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨. અને તૂરે સૈનાની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَهَٰذَا ٱلْبَلَدِ ٱلْأَمِينِ

Gujarati Translation - Rabella Al-Omari૩. અને તે શાંતિવાળા શહેર(મક્કા) ની.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَقَدْ خَلَقْنَا ٱلْإِنسَٰنَ فِىٓ أَحْسَنِ تَقْوِيمٍ

Gujarati Translation - Rabella Al-Omari૪. નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ رَدَدْنَٰهُ أَسْفَلَ سَٰفِلِينَ

Gujarati Translation - Rabella Al-Omari૫. પછી તેને નીચામાં નીચો કરી દીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ فَلَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ

Gujarati Translation - Rabella Al-Omari૬. પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે, જે કદાપિ ખત્મ નહીં થાય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૭. બસ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَلَيْسَ ٱللَّهُ بِأَحْكَمِ ٱلْحَٰكِمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૮. શું અલ્લાહ તઆલા (બધા) હાકિમો કરતા મહાન હાકિમ નથી?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70