caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qadr القدر

5 આયતો · મક્કા · અવતરણ ક્રમ 25

بِّسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِنَّآ أَنزَلْنَٰهُ فِى لَيْلَةِ ٱلْقَدْرِ

Gujarati Translation - Rabella Al-Omari૧. અમે આ (કુરઆન) ને કદ્રની રાતમાં ઉતાર્યુ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا لَيْلَةُ ٱلْقَدْرِ

Gujarati Translation - Rabella Al-Omari૨. અને તમને શું ખબર કે કદ્રની રાત શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

لَيْلَةُ ٱلْقَدْرِ خَيْرٌ مِّنْ أَلْفِ شَهْرٍ

Gujarati Translation - Rabella Al-Omari૩. કદ્રની રાત એક હજાર મહીનાઓથી ઉત્તમ રાત છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

تَنَزَّلُ ٱلْمَلَٰٓئِكَةُ وَٱلرُّوحُ فِيهَا بِإِذْنِ رَبِّهِم مِّن كُلِّ أَمْرٍ

Gujarati Translation - Rabella Al-Omari૪. તે (રાતમાં) ફરિશ્તાઓ અને રૂહ (જિબ્રઇલ) પોતાના પાલનહારના આદેશથી દરેક કામ માટે ઉતરે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

سَلَٰمٌ هِىَ حَتَّىٰ مَطْلَعِ ٱلْفَجْرِ

Gujarati Translation - Rabella Al-Omari૫. આ રાત્રિ સંપૂર્ણ સલામતી વાળી હોય છે અને ફજરના ઉદય સુધી (રહે છે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70