સૂરહ Ad-Dhuhaa الضحى
11 આયતો · મક્કા · અવતરણ ક્રમ 11
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلضُّحَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૧. ચાશ્તના સમયની કસમ!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلَّيْلِ إِذَا سَجَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૨. અને રાતનીમ જ્યારે તેનું અંધારું છવાઇ જાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَا وَدَّعَكَ رَبُّكَ وَمَا قَلَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૩. ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે નારાજ થયો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَلْـَٔاخِرَةُ خَيْرٌ لَّكَ مِنَ ٱلْأُولَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને ખરેખર તમારા માટે આગળનો સમય પહેલા સમય કરતા વધુ સારો હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَسَوْفَ يُعْطِيكَ رَبُّكَ فَتَرْضَىٰٓ
Gujarati Translation - Rabella Al-Omari૫. તમને તમારો પાલનહાર તમને નજીકમાં એટલું આપશે કે તમે ખુશ થઇ જશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَمْ يَجِدْكَ يَتِيمًا فَـَٔاوَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૬. શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَوَجَدَكَ ضَآلًّا فَهَدَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૭. અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَوَجَدَكَ عَآئِلًا فَأَغْنَىٰ
Gujarati Translation - Rabella Al-Omari૮. અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَأَمَّا ٱلْيَتِيمَ فَلَا تَقْهَرْ
Gujarati Translation - Rabella Al-Omari૯. બસ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّا ٱلسَّآئِلَ فَلَا تَنْهَرْ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને ન તો કોઈ માંગવાવાળા ને ધુત્કારશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَمَّا بِنِعْمَةِ رَبِّكَ فَحَدِّثْ
Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→