وَسَيُجَنَّبُهَا ٱلْأَتْقَى Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે, જે ખુબ જ સંયમી હશે.