caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-A'laa الأعلى

19 આયતો · મક્કા · અવતરણ ક્રમ 8

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ سَبِّحِ ٱسْمَ رَبِّكَ ٱلْأَعْلَى

Gujarati Translation - Rabella Al-Omari૧. પોતાના સર્વોચ્ચ પાલનહારના નામની તસ્બીહ કરતા રહો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى خَلَقَ فَسَوَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૨. જેણે સર્જન કર્યુ અને પછી ઠીક-ઠાક કર્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِى قَدَّرَ فَهَدَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૩. અને જેણે તેનું ભાગ્ય બનાવ્યું અને પછી માર્ગ બતાવ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلَّذِىٓ أَخْرَجَ ٱلْمَرْعَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૪. અને જેણે તાજી વનસ્પતિઓ ઉપજાવી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَجَعَلَهُۥ غُثَآءً أَحْوَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૫. પછી તેણે તેને (સુકાવીને) કાળો કચરો બનાવી દીધો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

سَنُقْرِئُكَ فَلَا تَنسَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૬. અમે તમને પઢાવીશુ પછી તમે નહીં ભુલો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا مَا شَآءَ ٱللَّهُ إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ وَمَا يَخْفَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૭. તે સિવાય, જે કંઇ અલ્લાહ ઇચ્છે, તે જાહેર અને છુપી (વાતોને પણ) જાણે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَنُيَسِّرُكَ لِلْيُسْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૮. અમે તમારા માટે સરળતા પેદા કરી દઇશું.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَذَكِّرْ إِن نَّفَعَتِ ٱلذِّكْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૯. તો તમે શિખામણ આપતા રહો, જો શિખામણ લાભદાયક હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

سَيَذَّكَّرُ مَن يَخْشَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. જે અલ્લાહથી ડરતો હશે, તો તે શિખામણ ગ્રહણ કરશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَيَتَجَنَّبُهَا ٱلْأَشْقَى

Gujarati Translation - Rabella Al-Omari૧૧. અને જે દુર્ભાગી હશે, તે તેનાથી દૂર રહેશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلَّذِى يَصْلَى ٱلنَّارَ ٱلْكُبْرَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને જે મોટી આગમાં જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ثُمَّ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૩. ત્યાં ન તો તે મૃત્યુ પામશે ન તો જીવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

قَدْ أَفْلَحَ مَن تَزَكَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૪. ખરેખર તેણે સફળતા પ્રાપ્ત કરી, જે પવિત્ર થઇ ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَذَكَرَ ٱسْمَ رَبِّهِۦ فَصَلَّىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૫. અને જેણે પોતાના પાલનહારનું નામ લીધું અને નમાઝ પઢતો રહ્યો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

بَلْ تُؤْثِرُونَ ٱلْحَيَوٰةَ ٱلدُّنْيَا

Gujarati Translation - Rabella Al-Omari૧૬. પરંતુ તમે તો દુનિયાવી જીવનને પ્રાથમિકતા આપો છો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَٱلْـَٔاخِرَةُ خَيْرٌ وَأَبْقَىٰٓ

Gujarati Translation - Rabella Al-Omari૧૭. અને આખિરત સર્વોત્તમ અને બાકી રહેવાવાળી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ هَٰذَا لَفِى ٱلصُّحُفِ ٱلْأُولَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૮. આ વાતો પહેલાના સહિફાઓમાં પણ કહેવામાં આવી હતી.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

صُحُفِ إِبْرَٰهِيمَ وَمُوسَىٰ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. (એટલે કે) ઇબ્રાહીમ અને મૂસાના સહિફાઓમાં.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70