સૂરહ At-Taariq الطارق
17 આયતો · મક્કા · અવતરણ ક્રમ 36
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلسَّمَآءِ وَٱلطَّارِقِ
Gujarati Translation - Rabella Al-Omari૧. કસમ છે,આકાશની અને રાતમાં આવનારની,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلطَّارِقُ
Gujarati Translation - Rabella Al-Omari૨. તમને શું ખબર કે તે રાતમાં આવનાર શું છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلنَّجْمُ ٱلثَّاقِبُ
Gujarati Translation - Rabella Al-Omari૩. તે ચમકતો તારો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِن كُلُّ نَفْسٍ لَّمَّا عَلَيْهَا حَافِظٌ
Gujarati Translation - Rabella Al-Omari૪. કોઇ (જીવ) એવો નથી, જેના પર એક દેખરેખ રાખનાર (ફરિશ્તો) ન હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلْيَنظُرِ ٱلْإِنسَٰنُ مِمَّ خُلِقَ
Gujarati Translation - Rabella Al-Omari૫. માનવીએ જોવું જોઇએ કે તે કઇ વસ્તુથી પેદા કરવામાં આવ્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خُلِقَ مِن مَّآءٍ دَافِقٍ
Gujarati Translation - Rabella Al-Omari૬. તે એક ઉછળતા પાણીથી પેદા કરવામાં આવ્યો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَخْرُجُ مِنۢ بَيْنِ ٱلصُّلْبِ وَٱلتَّرَآئِبِ
Gujarati Translation - Rabella Al-Omari૭. જે પીઠ અને છાતીનાં હાડકા વચ્ચેથી નીકળે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ عَلَىٰ رَجْعِهِۦ لَقَادِرٌ
Gujarati Translation - Rabella Al-Omari૮. ખરેખર તે (અલ્લાહ) તેને ફરીવાર જીવિત કરવા પર કુદરત ધરાવે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَ تُبْلَى ٱلسَّرَآئِرُ
Gujarati Translation - Rabella Al-Omari૯. જે દિવસે ગુપ્ત રહસ્યોની તપાસ થશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَا لَهُۥ مِن قُوَّةٍ وَلَا نَاصِرٍ
Gujarati Translation - Rabella Al-Omari૧૦. માનવી પાસે ન તો પોતાનું બળ હશે અને ન તો કોઈ તેની મદદ કરનાર હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلسَّمَآءِ ذَاتِ ٱلرَّجْعِ
Gujarati Translation - Rabella Al-Omari૧૧. કસમ છે આકાશની જે વારંવાર પાણી વરસાવે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْأَرْضِ ذَاتِ ٱلصَّدْعِ
Gujarati Translation - Rabella Al-Omari૧૨. અને ધરતીની જે ફાટી જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُۥ لَقَوْلٌ فَصْلٌ
Gujarati Translation - Rabella Al-Omari૧૩. વાસ્તવમાં આ (કુરઆન) ફેસલો કરનાર વાત છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَا هُوَ بِٱلْهَزْلِ
Gujarati Translation - Rabella Al-Omari૧૪. આ ઠઠ્ઠા-મશ્કરીની વાત નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهُمْ يَكِيدُونَ كَيْدًا
Gujarati Translation - Rabella Al-Omari૧૫. ખરેખર આ (કાફિર લોકો) યુક્તિ કરી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَكِيدُ كَيْدًا
Gujarati Translation - Rabella Al-Omari૧૬. અને હું પણ એક યુક્તિ કરી રહ્યો છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَهِّلِ ٱلْكَٰفِرِينَ أَمْهِلْهُمْ رُوَيْدًۢا
Gujarati Translation - Rabella Al-Omari૧૭. બસ! તમે થોડીક વાર માટે તે કાફીરોને તેમની હાલત પર છોડી દો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→