સૂરહ Ash-Sharh الشرح
8 આયતો · મક્કા · અવતરણ ક્રમ 12
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلَمْ نَشْرَحْ لَكَ صَدْرَكَ
Gujarati Translation - Rabella Al-Omari૧. શું અમે તમારા માટે તમારી છાતી ખોલી નથી નાખી?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَوَضَعْنَا عَنكَ وِزْرَكَ
Gujarati Translation - Rabella Al-Omari૨. અને અમે તમારા પરથી તમારો તે ભાર ઉતારી દીધો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِىٓ أَنقَضَ ظَهْرَكَ
Gujarati Translation - Rabella Al-Omari૩. જેણે તમારી પીઠ તોડી નાખી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَرَفَعْنَا لَكَ ذِكْرَكَ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને અમે તમારા સ્મરણને ઉન્નતિ આપી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا
Gujarati Translation - Rabella Al-Omari૫. બસ! નિ:શંક તંગીની સાથે સરળતા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ مَعَ ٱلْعُسْرِ يُسْرًا
Gujarati Translation - Rabella Al-Omari૬. ખરેખર દરેક તંગીની સાથે સરળતા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا فَرَغْتَ فَٱنصَبْ
Gujarati Translation - Rabella Al-Omari૭. બસ જ્યારે તમે પરવારી જાવ, તો બંદગી માં મહેનત કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَإِلَىٰ رَبِّكَ فَٱرْغَب
Gujarati Translation - Rabella Al-Omari૮. અને પોતાના પાલનહાર તરફ જ મગ્ન થઇ જાવ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→