caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ At-Tin, આયત 7

મક્કા · અવતરણ ક્રમ 28 · 95:7

فَمَا يُكَذِّبُكَ بَعْدُ بِٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૭. બસ! (હે માનવી) ત્યારપછી તે કઈ વસ્તુ છે, જે તને બદલાના દિવસને જુઠલાવવા પર ઉભારે છે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70