caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Faatiha الفاتحة

7 આયતો · મક્કા · અવતરણ ક્રમ 5

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૧. અલ્લાહના નામથી, (શરૂ કરું છું), જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ

Gujarati Translation - Rabella Al-Omari૨. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ

Gujarati Translation - Rabella Al-Omari૩. (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَٰلِكِ يَوْمِ ٱلدِّينِ

Gujarati Translation - Rabella Al-Omari૪. બદલાના દિવસ (કયામત) નો માલિક છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ

Gujarati Translation - Rabella Al-Omari૫. અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

ٱهْدِنَا ٱلصِّرَٰطَ ٱلْمُسْتَقِيمَ

Gujarati Translation - Rabella Al-Omari૬. અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

صِرَٰطَ ٱلَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ ٱلْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا ٱلضَّآلِّينَ

Gujarati Translation - Rabella Al-Omari૭. તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70