ٱلْحَمْدُ لِلَّهِ رَبِّ ٱلْعَٰلَمِينَ Gujarati Translation - Rabella Al-Omari૨. દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે.