caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qaari'a القارعة

11 આયતો · મક્કા · અવતરણ ક્રમ 30

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلْقَارِعَةُ

Gujarati Translation - Rabella Al-Omari૧. ખટખટાવી નાખનાર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

مَا ٱلْقَارِعَةُ

Gujarati Translation - Rabella Al-Omari૨. શું છે તે ખટખટાવી નાખનાર.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْقَارِعَةُ

Gujarati Translation - Rabella Al-Omari૩. તમને શું ખબર તે ખટખટાવી નાખનાર શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

يَوْمَ يَكُونُ ٱلنَّاسُ كَٱلْفَرَاشِ ٱلْمَبْثُوثِ

Gujarati Translation - Rabella Al-Omari૪. જે દિવસે માનવી વિખરાયેલા પતંગિયાની માફક થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَتَكُونُ ٱلْجِبَالُ كَٱلْعِهْنِ ٱلْمَنفُوشِ

Gujarati Translation - Rabella Al-Omari૫. અને પર્વતો પિંજાયેલા રંગીન ઊન જેવા થઇ જશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَمَّا مَن ثَقُلَتْ مَوَٰزِينُهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૬. પછી જેનું ત્રાજવું ભારે હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَهُوَ فِى عِيشَةٍ رَّاضِيَةٍ

Gujarati Translation - Rabella Al-Omari૭. તો તેઓ મનપસંદ જીવનમાં હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَأَمَّا مَنْ خَفَّتْ مَوَٰزِينُهُۥ

Gujarati Translation - Rabella Al-Omari૮. અને જેનું પલડું હલકું હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأُمُّهُۥ هَاوِيَةٌ

Gujarati Translation - Rabella Al-Omari૯. તેમનું ઠેકાણું હાવિયહ છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَمَآ أَدْرَىٰكَ مَا هِيَهْ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તમને શું ખબર કે તે શું છે?

આ આયતના તમામ અનુવાદો જુઓ →

نَارٌ حَامِيَةٌۢ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. ભડકે બળતી આગ (છે).

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70