caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Aadiyaat العاديات

11 આયતો · મક્કા · અવતરણ ક્રમ 14

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْعَٰدِيَٰتِ ضَبْحًا

Gujarati Translation - Rabella Al-Omari૧. કસમ છે, તે ઘોડાઓની જે દોડતી વખતે હાંફતા હોય.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْمُورِيَٰتِ قَدْحًا

Gujarati Translation - Rabella Al-Omari૨. પછી તેમની જેઓ ટાપ મારીને અંગારા ઉડાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَٱلْمُغِيرَٰتِ صُبْحًا

Gujarati Translation - Rabella Al-Omari૩. પછી વહેલી સવારે છાપા મારનારની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَأَثَرْنَ بِهِۦ نَقْعًا

Gujarati Translation - Rabella Al-Omari૪. બસ! તે વખતે ધુળ ઉડાવે છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَوَسَطْنَ بِهِۦ جَمْعًا

Gujarati Translation - Rabella Al-Omari૫. પછી તે જ સ્થિતિમાં લશ્કરના ટોળામાં ઘુસી જાય છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْإِنسَٰنَ لِرَبِّهِۦ لَكَنُودٌ

Gujarati Translation - Rabella Al-Omari૬. ખરેખર માનવી પોતાના પાલનહારનો ખુબ જ કૃતઘ્ની છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ عَلَىٰ ذَٰلِكَ لَشَهِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૭. અને નિ:સંદેહ તે સ્વયં તેના પર સાક્ષી છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَإِنَّهُۥ لِحُبِّ ٱلْخَيْرِ لَشَدِيدٌ

Gujarati Translation - Rabella Al-Omari૮. તે માલના મોંહમાં સખત પડ્યો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

أَفَلَا يَعْلَمُ إِذَا بُعْثِرَ مَا فِى ٱلْقُبُورِ

Gujarati Translation - Rabella Al-Omari૯. શું તે જાણતો નથી કે કબરોમાં જે (કંઇ) છે, જ્યારે તે કાઢી લેવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَحُصِّلَ مَا فِى ٱلصُّدُورِ

Gujarati Translation - Rabella Al-Omari૧૦. અને હૃદયોની છુપી વાતો જાહેર કરવામાં આવશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ رَبَّهُم بِهِمْ يَوْمَئِذٍ لَّخَبِيرٌۢ

Gujarati Translation - Rabella Al-Omari૧૧. તો તે દિવસે તેમનો પાલનહાર તેમની સપૂર્ણ સ્થિતિથી વાકેફ હશે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70