સૂરહ At-Takaathur التكاثر
8 આયતો · મક્કા · અવતરણ ક્રમ 16
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَلْهَىٰكُمُ ٱلتَّكَاثُرُ
Gujarati Translation - Rabella Al-Omari૧. વધુ પ્રાપ્તિની ઘેલછાએ તમને બેધ્યાન કરી દીધા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
حَتَّىٰ زُرْتُمُ ٱلْمَقَابِرَ
Gujarati Translation - Rabella Al-Omari૨. એટલે સુધી કે તમે કબર સુધી પહોંચી ગયા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا سَوْفَ تَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari૩. કદાપિ નહીં, તમે નજીકમાં જાણી લેશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ
Gujarati Translation - Rabella Al-Omari૪. કદાપિ નહીં, ફરી ટૂંક સમયમાં તમે જાણી લેશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ ٱلْيَقِينِ
Gujarati Translation - Rabella Al-Omari૫. કદાપિ નહીં, જો તમે ખરેખર જાણી લેતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَتَرَوُنَّ ٱلْجَحِيمَ
Gujarati Translation - Rabella Al-Omari૬. યકીન રાખો તમે જહન્નમને જરૂર જોશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ ٱلْيَقِينِ
Gujarati Translation - Rabella Al-Omari૭. અને તમે તેને વિશ્ર્વસનીય આંખથી જોઇ લેશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ثُمَّ لَتُسْـَٔلُنَّ يَوْمَئِذٍ عَنِ ٱلنَّعِيمِ
Gujarati Translation - Rabella Al-Omari૮. ફરી તે દિવસે જરૂર તમને નેઅમતો બાબતે પુછતાછ કરવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→