સૂરહ Az-Zalzala الزلزلة
8 આયતો · મદીના · અવતરણ ક્રમ 93
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا زُلْزِلَتِ ٱلْأَرْضُ زِلْزَالَهَا
Gujarati Translation - Rabella Al-Omari૧. જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَخْرَجَتِ ٱلْأَرْضُ أَثْقَالَهَا
Gujarati Translation - Rabella Al-Omari૨. અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَقَالَ ٱلْإِنسَٰنُ مَا لَهَا
Gujarati Translation - Rabella Al-Omari૩. માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا
Gujarati Translation - Rabella Al-Omari૪. તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا
Gujarati Translation - Rabella Al-Omari૫. એટલા માટે કે તમારા પાલનહારે તેને આ જ આદેશ આપ્યો હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَوْمَئِذٍ يَصْدُرُ ٱلنَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا۟ أَعْمَٰلَهُمْ
Gujarati Translation - Rabella Al-Omari૬. તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૭. બસ! જેણે રજ બરાબર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૮. અને જેણે રજ બરાબર બુરાઇ કરી હશે, તેપણ તેને જોઇ લેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→