મુખ્ય પૃષ્ઠ › સૂરહ › સૂરહ Ar-Rahmaan
સૂરહ Ar-Rahmaan الرحمن
78 આયતો · મદીના · અવતરણ ક્રમ 97
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ ٱلرَّحْمَٰنُ
Gujarati Translation - Rabella Al-Omari ૧. અત્યંત દયાળુ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَّمَ ٱلْقُرْءَانَ
Gujarati Translation - Rabella Al-Omari ૨. (જેણે) આ કુરઆન શીખવાડયું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خَلَقَ ٱلْإِنسَٰنَ
Gujarati Translation - Rabella Al-Omari ૩. તેણે જ માનવીનું સર્જન કર્યુ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
عَلَّمَهُ ٱلْبَيَانَ
Gujarati Translation - Rabella Al-Omari ૪. (પછી) તેને બોલતા શીખવાડયું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلشَّمْسُ وَٱلْقَمَرُ بِحُسْبَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫. સુર્ય અને ચંદ્ર (નક્કી કરેલ) હિસાબ પ્રમાણે ચાલી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلنَّجْمُ وَٱلشَّجَرُ يَسْجُدَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬. વેલો અને વૃક્ષો બન્ને સિજદો કરી રહ્યા છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلسَّمَآءَ رَفَعَهَا وَوَضَعَ ٱلْمِيزَانَ
Gujarati Translation - Rabella Al-Omari ૭. તેણે (અલ્લાહ) જ આકાશને ઊંચુ કર્યુ અને તેણે જ ત્રાજવા સ્થાપિત કર્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
أَلَّا تَطْغَوْا۟ فِى ٱلْمِيزَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૮. જેથી તમે તોલવામાં અતિરેક ન કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَأَقِيمُوا۟ ٱلْوَزْنَ بِٱلْقِسْطِ وَلَا تُخْسِرُوا۟ ٱلْمِيزَانَ
Gujarati Translation - Rabella Al-Omari ૯. ન્યાય સાથે વજનને બરાબર રાખો અને તોલવામાં કમી ન કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْأَرْضَ وَضَعَهَا لِلْأَنَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૦. અને તેણે જ સર્જનીઓ માટે ધરતીને પાથરી દીધી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهَا فَٰكِهَةٌ وَٱلنَّخْلُ ذَاتُ ٱلْأَكْمَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૧. જેમાં (દરેક પ્રકારના) ફળફળાદી છે અને ગુચ્છાવાળા ખજૂરના વૃક્ષો છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱلْحَبُّ ذُو ٱلْعَصْفِ وَٱلرَّيْحَانُ
Gujarati Translation - Rabella Al-Omari ૧૨. અને દાણાંદાર અનાજ છે. અને ખુશ્બુદાર ફુલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
خَلَقَ ٱلْإِنسَٰنَ مِن صَلْصَٰلٍ كَٱلْفَخَّارِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૪. તેણે માનવીને એવી અવાજવાળી માટી વડે પેદા કર્યો જે ઠીકરા જેવી હતી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَخَلَقَ ٱلْجَآنَّ مِن مَّارِجٍ مِّن نَّارٍ
Gujarati Translation - Rabella Al-Omari ૧૫. અને જિન્નાતોને આગની જ્વાળાઓથી પેદા કર્યા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
رَبُّ ٱلْمَشْرِقَيْنِ وَرَبُّ ٱلْمَغْرِبَيْنِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૭. તે બન્ને પશ્ર્ચિમો અને પૂર્વોનો રબ છે
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَرَجَ ٱلْبَحْرَيْنِ يَلْتَقِيَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૧૯. તેણે બે સમુદ્રો વહેતા કરી દીધા જે એકબીજાથી ભળી જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
بَيْنَهُمَا بَرْزَخٌ لَّا يَبْغِيَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૦. (તો પણ) તે બન્ને વચ્ચે એક પડદો છે, તેનાથી વધી નથી શકતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَخْرُجُ مِنْهُمَا ٱللُّؤْلُؤُ وَٱلْمَرْجَانُ
Gujarati Translation - Rabella Al-Omari ૨૨. તે બન્ને દરિયાઓમાંથી મોતી અને પરવાળું નીકળે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَهُ ٱلْجَوَارِ ٱلْمُنشَـَٔاتُ فِى ٱلْبَحْرِ كَٱلْأَعْلَٰمِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૪. અને સમુદ્રોમાં પર્વત માફક જે વહાણો ઉભા છે, તે બધું જ માલિકી હેઠળ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كُلُّ مَنْ عَلَيْهَا فَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૬. ધરતી પર જે કંઇ છે, તે નાશ પામશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَيَبْقَىٰ وَجْهُ رَبِّكَ ذُو ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૭. ફકત તારા પાલનહારની હસ્તી જ, જે મહાન અને ઇઝઝતવાળી છે બાકી રહી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૨૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَسْـَٔلُهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ كُلَّ يَوْمٍ هُوَ فِى شَأْنٍ
Gujarati Translation - Rabella Al-Omari ૨૯. દરેક આકાશો અને ધરતીવાળાઓ તેની પાસે જ માંગે છે. દરેક દિવસે તેની એક શાન છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَنَفْرُغُ لَكُمْ أَيُّهَ ٱلثَّقَلَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૧. (જિન્નો અને માનવીઓના જૂથો) નજીક માંજ અમે પરવાળીને (તમારી તરફ ધ્યાન) ધરી દઇશું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَٰمَعْشَرَ ٱلْجِنِّ وَٱلْإِنسِ إِنِ ٱسْتَطَعْتُمْ أَن تَنفُذُوا۟ مِنْ أَقْطَارِ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ فَٱنفُذُوا۟ لَا تَنفُذُونَ إِلَّا بِسُلْطَٰنٍ
Gujarati Translation - Rabella Al-Omari ૩૩. હે જિન્નાતો અને માનવીઓના જૂથો! જો તમારામાં આકાશો અને ધરતીના કિનારાઓથી બહાર નીકળી જવાની તાકાત હોય તો નીકળી જાવ, વિજય અને તાકાત વગર તમે નથી નીકળી શકતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૪. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يُرْسَلُ عَلَيْكُمَا شُوَاظٌ مِّن نَّارٍ وَنُحَاسٌ فَلَا تَنتَصِرَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૫. તમારા પર આગની જ્વાળાઓ અને ધુંમાડો છોડવામાં આવશે, પછી તમે તેનો સામનો નહી કરી શકો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૬. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَإِذَا ٱنشَقَّتِ ٱلسَّمَآءُ فَكَانَتْ وَرْدَةً كَٱلدِّهَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૭. બસ! જ્યારે કે આકાશ ફાટીને લાલ થઇ જશે, જેવી રીતે કે લાલ ચામડું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૩૮. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَيَوْمَئِذٍ لَّا يُسْـَٔلُ عَن ذَنۢبِهِۦٓ إِنسٌ وَلَا جَآنٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૩૯. તે દિવસે કોઇ માનવી અથવા જિન્નોથી તેના ગુનાહો વિશે સવાલ કરવામાં નહી આવે. (કે શું તેણે આ ગુનાહ કર્યો છે કે નહિ?)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૦. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يُعْرَفُ ٱلْمُجْرِمُونَ بِسِيمَٰهُمْ فَيُؤْخَذُ بِٱلنَّوَٰصِى وَٱلْأَقْدَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૧. પાપી ફકત મોંઢાથી જ ઓળખાઇ જશે અને તેમના કપાળના વાળ અને પગ પકડી લેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૨. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَٰذِهِۦ جَهَنَّمُ ٱلَّتِى يُكَذِّبُ بِهَا ٱلْمُجْرِمُونَ
Gujarati Translation - Rabella Al-Omari ૪૩. (અને તેમને કહેવામાં આવશે) કે આ છે તે જહન્નમ, જેને પાપીઓ જુઠલાવતા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَطُوفُونَ بَيْنَهَا وَبَيْنَ حَمِيمٍ ءَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૪. તેઓ (જહન્નમ) અને ઉકળતા પાણી વચ્ચે ચક્કર મારતા રહેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلِمَنْ خَافَ مَقَامَ رَبِّهِۦ جَنَّتَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૬. અને તે વ્યક્તિ માટે જે પોતાના પાલનહાર સામે ઉભા રહેવાથી ડર્યો. (તેના માટે) બે બે બગીચાઓ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ذَوَاتَآ أَفْنَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૪૮. (તે બન્ને બગીચા) ભરપૂર શાખો અને ડાળીઓવાળી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૪૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِمَا عَيْنَانِ تَجْرِيَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૦. તે બન્ને (બગીચા) માં બે વહેતા ઝરણાં હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِمَا مِن كُلِّ فَٰكِهَةٍ زَوْجَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૨. બન્ને બગીચામાં દરેક ફળો બે-બે પ્રકારના હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مُتَّكِـِٔينَ عَلَىٰ فُرُشٍۭ بَطَآئِنُهَا مِنْ إِسْتَبْرَقٍ وَجَنَى ٱلْجَنَّتَيْنِ دَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૫૪. જન્ન્નતીઓ એવા પાથરણા પર તકિયો લગાવી બેઠા હશે, જેમના અસ્તર ઘટ્ટ રેશમના હશે અને તે બન્ને બગીચાના ફળો ખુબ જ નજીક હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِنَّ قَٰصِرَٰتُ ٱلطَّرْفِ لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૫૬. ત્યાં (શરમાળ) નીચી નજર રાખનારી હુરો છે, જેમને આ પહેલા કોઇ જિન્ન અથવા માનવીએ હાથ પણ નહી લગાડયો હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَأَنَّهُنَّ ٱلْيَاقُوتُ وَٱلْمَرْجَانُ
Gujarati Translation - Rabella Al-Omari ૫૮. તે હુરો હીરા અને મોતીઓ જેવી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૫૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
هَلْ جَزَآءُ ٱلْإِحْسَٰنِ إِلَّا ٱلْإِحْسَٰنُ
Gujarati Translation - Rabella Al-Omari ૬૦. ઉપકારનો બદલો ઉપકાર સિવાય શું હોય શકે છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمِن دُونِهِمَا جَنَّتَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૨. અને તે બન્ને બગીચા સિવાય બીજી બે બગીચાઓ પણ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مُدْهَآمَّتَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૪. જે બન્ને ગીચ લીલાછમ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِمَا عَيْنَانِ نَضَّاخَتَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૬. તેમાં બે (જોશથી) ઉભરતા ઝરણા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِمَا فَٰكِهَةٌ وَنَخْلٌ وَرُمَّانٌ
Gujarati Translation - Rabella Al-Omari ૬૮. તેમાં ફળો, ખજૂર અને દાડમ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૬૯. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِيهِنَّ خَيْرَٰتٌ حِسَانٌ
Gujarati Translation - Rabella Al-Omari ૭૦. તેમાં ઉત્તમ ચારિત્રવાળી અને સુંદર સ્ત્રીઓ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૧. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
حُورٌ مَّقْصُورَٰتٌ فِى ٱلْخِيَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૨. (ગોરા રંગની) હુરો જન્નતી તંબુઓમાં રહેવાવાળી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૩. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَمْ يَطْمِثْهُنَّ إِنسٌ قَبْلَهُمْ وَلَا جَآنٌّ
Gujarati Translation - Rabella Al-Omari ૭૪. તેણીઓને આ પહેલા કોઇ માનવી અથવા જિને હાથ નહીં લગાવ્યો હોય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૫. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مُتَّكِـِٔينَ عَلَىٰ رَفْرَفٍ خُضْرٍ وَعَبْقَرِىٍّ حِسَانٍ
Gujarati Translation - Rabella Al-Omari ૭૬. લીલા ગાલીચા અને ઉત્તમ પાથરણા પર તકિયા લગાવી બેઠા હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَبِأَىِّ ءَالَآءِ رَبِّكُمَا تُكَذِّبَانِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૭. બસ! (હે માનવીઓ અને જિન્નાતો) તમે પોતાના પાલનહારની કઇ કઇ નેઅમતોને જુઠલાવશો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
تَبَٰرَكَ ٱسْمُ رَبِّكَ ذِى ٱلْجَلَٰلِ وَٱلْإِكْرَامِ
Gujarati Translation - Rabella Al-Omari ૭૮. તારા પાલનહારનું નામ ખુબ જ બરકતવાળું છે, જે ઇઝઝતદાર અને પ્રભાવશાળી છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
← સૂરહ Al-Qamar
સૂરહ Al-Waaqia →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→
Arabic text and translations via Tanzil and QuranEnc — verbatim, unmodified · Translations belong to their translators and are not the Qur'an itself
આ સંશોધન સહાયક છે; ધાર્મિક ચુકાદાનો સ્રોત નથી.