સૂરહ An-Naas الناس
6 આયતો · મક્કા · અવતરણ ક્રમ 21
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ ٱلنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૧. તમે કહી દો! કે હું લોકોના પાલનહારની શરણમાં આવું છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَلِكِ ٱلنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૨. જે લોકોનો બાદશાહ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِلَٰهِ ٱلنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૩. જે લોકોનો મઅબૂદ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مِن شَرِّ ٱلْوَسْوَاسِ ٱلْخَنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૪. તે વસ્વસો નાખનારની બુરાઈથી, હે (વસ્વસો નાખી) પાછળ હટી જાય છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِى يُوَسْوِسُ فِى صُدُورِ ٱلنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૫. જે લોકોના દિલોમાં વસ્વસો નાખે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مِنَ ٱلْجِنَّةِ وَٱلنَّاسِ
Gujarati Translation - Rabella Al-Omari૬. (પછી) તે જિન્નાતો માંથી હોય અથવા તો મનુષ્યો માંથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→