સૂરહ Al-Falaq الفلق
5 આયતો · મક્કા · અવતરણ ક્રમ 20
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ أَعُوذُ بِرَبِّ ٱلْفَلَقِ
Gujarati Translation - Rabella Al-Omari૧. તમે કહી દો! કે હું સવારના પાલનહારની શરણમાં આવું છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مِن شَرِّ مَا خَلَقَ
Gujarati Translation - Rabella Al-Omari૨. દરેક તે વસ્તુની બુરાઇથી જે તેણે પેદા કરી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمِن شَرِّ غَاسِقٍ إِذَا وَقَبَ
Gujarati Translation - Rabella Al-Omari૩. અને અંધારી રાત્રિની બુરાઇથી, જ્યારે તેનું અંધારૂ ફેલાય જાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمِن شَرِّ ٱلنَّفَّٰثَٰتِ فِى ٱلْعُقَدِ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને ગાંઠ (લગાવીને) તેમાં ફુંકનારની બુરાઇથી (પણ).
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمِن شَرِّ حَاسِدٍ إِذَا حَسَدَ
Gujarati Translation - Rabella Al-Omari૫. અને ઇર્ષા કરનારાઓની બુરાઇથી, જ્યારે તે ઇર્ષા કરે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→