સૂરહ Al-Masad المسد
5 આયતો · મક્કા · અવતરણ ક્રમ 6
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ تَبَّتْ يَدَآ أَبِى لَهَبٍ وَتَبَّ
Gujarati Translation - Rabella Al-Omari૧. અબૂ લહબના બન્ને હાથ બરબાદ થઇ જાય, અને તે (પોતે) પણ બરબાદ થઇ જાય.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
مَآ أَغْنَىٰ عَنْهُ مَالُهُۥ وَمَا كَسَبَ
Gujarati Translation - Rabella Al-Omari૨. ન તો તેનું ધન તેના માટે કઈ કામ આવ્યું અને ન તો તેની કમાણી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
سَيَصْلَىٰ نَارًا ذَاتَ لَهَبٍ
Gujarati Translation - Rabella Al-Omari૩. તે નજીકમાં ભડકાવેલી આગમાં જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَٱمْرَأَتُهُۥ حَمَّالَةَ ٱلْحَطَبِ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને તેની પત્નિ પણ (જશે) જે લાકડીઓ ઉઠાવનારી છે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى جِيدِهَا حَبْلٌ مِّن مَّسَدٍۭ
Gujarati Translation - Rabella Al-Omari૫. તેના ગળામાં કાથીનું દોરડું હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→