caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ An-Nasr النصر

3 આયતો · મદીના · અવતરણ ક્રમ 114

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِذَا جَآءَ نَصْرُ ٱللَّهِ وَٱلْفَتْحُ

Gujarati Translation - Rabella Al-Omari૧. જ્યારે અલ્લાહની મદદ અને વિજય આવી ગયો.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

وَرَأَيْتَ ٱلنَّاسَ يَدْخُلُونَ فِى دِينِ ٱللَّهِ أَفْوَاجًا

Gujarati Translation - Rabella Al-Omari૨. અને તમે જોયું કે લોકોનાં જૂથના જૂથ અલ્લાહના દીનમાં દાખલ થઇ રહ્યા છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

فَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ وَٱسْتَغْفِرْهُ إِنَّهُۥ كَانَ تَوَّابًۢا

Gujarati Translation - Rabella Al-Omari૩. તમે પોતાના પાલનહારની પ્રશંસા “તસ્બીહ” સાથે કરો, અને તેનાથી માફી માંગતા રહો, નિ:શંક તે ખૂબ જ માફ કરવાવાળો છે. કરવાવાળો છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70