સૂરહ Al-Ikhlaas الإخلاص
4 આયતો · મક્કા · અવતરણ ક્રમ 22
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ هُوَ ٱللَّهُ أَحَدٌ
Gujarati Translation - Rabella Al-Omari૧. તમે કહી દો કે અલ્લાહ એક જ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱللَّهُ ٱلصَّمَدُ
Gujarati Translation - Rabella Al-Omari૨. અલ્લાહ બેનિયાઝ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَمْ يَلِدْ وَلَمْ يُولَدْ
Gujarati Translation - Rabella Al-Omari૩. ન તો તેની કોઈ સંતાન છે અને ન તો તે કોઈની સંતાન.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَمْ يَكُن لَّهُۥ كُفُوًا أَحَدٌۢ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને તેના બરાબર કોઈ નથી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→