સૂરહ Al-Maa'un الماعون
7 આયતો · મક્કા · અવતરણ ક્રમ 17
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ أَرَءَيْتَ ٱلَّذِى يُكَذِّبُ بِٱلدِّينِ
Gujarati Translation - Rabella Al-Omari૧. શું તમે તે વ્યક્તિને જોયો, જે બદલાના દિવસને જુઠલાવે છે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَذَٰلِكَ ٱلَّذِى يَدُعُّ ٱلْيَتِيمَ
Gujarati Translation - Rabella Al-Omari૨. તે તો છે, જે અનાથને ધક્કા મારે છે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَا يَحُضُّ عَلَىٰ طَعَامِ ٱلْمِسْكِينِ
Gujarati Translation - Rabella Al-Omari૩. અને ગરીબને ખવડાવવા માટે પ્રોત્સાહન પણ નથી આપતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَوَيْلٌ لِّلْمُصَلِّينَ
Gujarati Translation - Rabella Al-Omari૪. પછી એવા નમાઝીઓ માટે (પણ) વિનાશ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِينَ هُمْ عَن صَلَاتِهِمْ سَاهُونَ
Gujarati Translation - Rabella Al-Omari૫. જેઓ પોતાની નમાઝથી ગાફેલ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِينَ هُمْ يُرَآءُونَ
Gujarati Translation - Rabella Al-Omari૬. જેઓ દેખાડો કરે છે,
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَيَمْنَعُونَ ٱلْمَاعُونَ
Gujarati Translation - Rabella Al-Omari૭. અને બીજાને સામાન્ય વસ્તુઓ આપવાનો પણ ઇન્કાર કરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→