સૂરહ Al-Kawthar الكوثر
3 આયતો · મક્કા · અવતરણ ક્રમ 15
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ إِنَّآ أَعْطَيْنَٰكَ ٱلْكَوْثَرَ
Gujarati Translation - Rabella Al-Omari૧. અમે તમને કૌષર આપ્યું છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَصَلِّ لِرَبِّكَ وَٱنْحَرْ
Gujarati Translation - Rabella Al-Omari૨. બસ! તમેં પોતાના પાલનહાર માટે નમાઝ પઢો અને કુરબાની કરો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّ شَانِئَكَ هُوَ ٱلْأَبْتَرُ
Gujarati Translation - Rabella Al-Omari૩. ખરેખર તમારો શત્રુ જ વારસદાર વગરનો છે, અને બદનામ છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→