સૂરહ Quraish قريش
4 આયતો · મક્કા · અવતરણ ક્રમ 29
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ لِإِيلَٰفِ قُرَيْشٍ
Gujarati Translation - Rabella Al-Omari૧. કારણકે કુરૈશના લોકો આદી હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِۦلَٰفِهِمْ رِحْلَةَ ٱلشِّتَآءِ وَٱلصَّيْفِ
Gujarati Translation - Rabella Al-Omari૨. (એટલે કે) તેમને શિયાળા અને ઉનાળામાં (વેપાર કરવા માટે) સફરથી ટેવાઇ ગયા હતા.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فَلْيَعْبُدُوا۟ رَبَّ هَٰذَا ٱلْبَيْتِ
Gujarati Translation - Rabella Al-Omari૩. બસ! તેમણે તે ઘરના માલિકની જ ઈબાદત કરવી જોઈએ.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِىٓ أَطْعَمَهُم مِّن جُوعٍ وَءَامَنَهُم مِّنْ خَوْفٍۭ
Gujarati Translation - Rabella Al-Omari૪. જેણે તેમને ભુખમરામાં ખવડાવ્યું, અને તેમને ભયથી બચાવી અમન અને શાંતિ આપી.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→