સૂરહ Al-Humaza الهمزة
9 આયતો · મક્કા · અવતરણ ક્રમ 32
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ
Gujarati Translation - Rabella Al-Omari૧. વિનાશ છે, તે દરેક લોકો માટે જે લોકોની ખામીઓ કાઢે છે અને મહેણાં-ટોણાં મારે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّذِى جَمَعَ مَالًا وَعَدَّدَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૨. જેણે ધન ભેગું કર્યું, અને ગણી-ગણીને રાખ્યું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
يَحْسَبُ أَنَّ مَالَهُۥٓ أَخْلَدَهُۥ
Gujarati Translation - Rabella Al-Omari૩. તે સમજે છે કે તેનું ધન તેની પાસે હંમેશા રહેશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
كَلَّا لَيُنۢبَذَنَّ فِى ٱلْحُطَمَةِ
Gujarati Translation - Rabella Al-Omari૪. કદાપિ નહીં, તેને જરૂર તોડીફોડી નાખનાર આગમાં નાખી દેવામાં આવશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَمَآ أَدْرَىٰكَ مَا ٱلْحُطَمَةُ
Gujarati Translation - Rabella Al-Omari૫. અને તમને શું ખબર કે તોડીફોડી નાખનાર આગ કેવી હશે?
આ આયતના તમામ અનુવાદો જુઓ →
نَارُ ٱللَّهِ ٱلْمُوقَدَةُ
Gujarati Translation - Rabella Al-Omari૬. અલ્લાહ તઆલાએ ભડકાવેલી આગ હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
ٱلَّتِى تَطَّلِعُ عَلَى ٱلْأَفْـِٔدَةِ
Gujarati Translation - Rabella Al-Omari૭. જે હૃદયો પર ચઢતી જશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ
Gujarati Translation - Rabella Al-Omari૮. તે તેમના ઉપર બધી બાજુથી બંધ કરેલી હશે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
فِى عَمَدٍ مُّمَدَّدَةٍۭ
Gujarati Translation - Rabella Al-Omari૯. મોટા મોટા સ્તંભોમાં.(ઘેરાયેલા હશે)
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→