caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Asr العصر

3 આયતો · મક્કા · અવતરણ ક્રમ 13

بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ وَٱلْعَصْرِ

Gujarati Translation - Rabella Al-Omari૧. જમાનાની કસમ!

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِنَّ ٱلْإِنسَٰنَ لَفِى خُسْرٍ

Gujarati Translation - Rabella Al-Omari૨. ખરેખર માનવી નુકસાનમાં છે.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

إِلَّا ٱلَّذِينَ ءَامَنُوا۟ وَعَمِلُوا۟ ٱلصَّٰلِحَٰتِ وَتَوَاصَوْا۟ بِٱلْحَقِّ وَتَوَاصَوْا۟ بِٱلصَّبْرِ

Gujarati Translation - Rabella Al-Omari૩. સિવાય તે લોકોના, જેઓ ઇમાન લાવ્યા, અને સારા કાર્યો કર્યા અને (જેમણે) એકબીજાને સત્યનું સૂચન કર્યુ, અને એકબીજાને સબરની શિખામણ આપતા રહ્યા.

આ આયતના તમામ અનુવાદો જુઓ →

Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70