સૂરહ Al-Kaafiroon الكافرون
6 આયતો · મક્કા · અવતરણ ક્રમ 18
بِسْمِ ٱللَّهِ ٱلرَّحْمَٰنِ ٱلرَّحِيمِ قُلْ يَٰٓأَيُّهَا ٱلْكَٰفِرُونَ
Gujarati Translation - Rabella Al-Omari૧. તમે કહી દો કે હે કાફિરો!
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَآ أَعْبُدُ مَا تَعْبُدُونَ
Gujarati Translation - Rabella Al-Omari૨. જેની તમે ઈબાદત કરો છો હું તેમની ઈબાદત નથી કરી શકતો.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ
Gujarati Translation - Rabella Al-Omari૩. અને ન તો તમે તેની ઈબાદત કરવાવાળા છો, જેની હું ઈબાદત કરી રહ્યો છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَآ أَنَا۠ عَابِدٌ مَّا عَبَدتُّمْ
Gujarati Translation - Rabella Al-Omari૪. અને ન હું તેમની ઈબાદત કરવાવાળો છું, જેમની તમે અને તમારા (પૂર્વજો) ઈબાદત કરે છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
وَلَآ أَنتُمْ عَٰبِدُونَ مَآ أَعْبُدُ
Gujarati Translation - Rabella Al-Omari૫. અને ન તો તમે ઈબાદત કરવાવાળા છો, જેની ઈબાદત હું કરી રહ્યો છું.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
لَكُمْ دِينُكُمْ وَلِىَ دِينِ
Gujarati Translation - Rabella Al-Omari૬. તમારા માટે તમારો દીન છે અને મારા માટે મારો દીન છે.
આ આયતના તમામ અનુવાદો જુઓ →
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
→