فَلَمَّآ أَسْلَمَا وَتَلَّهُۥ لِلْجَبِينِ Gujarati Translation - Rabella Al-Omari૧૦૩. જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) કપાળે ઊંધો પાડી દીધો,