caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Maryam, આયત 80

મક્કા · અવતરણ ક્રમ 44 · 19:80

وَنَرِثُهُۥ مَا يَقُولُ وَيَأْتِينَا فَرْدًا

Gujarati Translation - Rabella Al-Omari૮૦. અને જે વાતો આ કરી રહ્યો છે, (માલ અને સંતાન) તેના વારસદાર તો અમે જ બનીશું, અને તે એકલો જ અમારી સમક્ષ હાજર થશે.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70