caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Qalam, આયત 19

મક્કા · અવતરણ ક્રમ 2 · 68:19

فَطَافَ عَلَيْهَا طَآئِفٌ مِّن رَّبِّكَ وَهُمْ نَآئِمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૯. પછી તમારા પાલનહાર તરફથી એક આફત તે બગીચા પર આવી ગઈ જ્યારે કે હજુ તે લોકો સૂઈ રહ્યા હતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70