مَا ضَلَّ صَاحِبُكُمْ وَمَا غَوَىٰ Gujarati Translation - Rabella Al-Omari૨. તમારા સાથી ન તો રસ્તાથી ભટકેલા છે અને ન તો પથભ્રષ્ટ છે.