caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Haaqqa, આયત 10

મક્કા · અવતરણ ક્રમ 78 · 69:10

فَعَصَوْا۟ رَسُولَ رَبِّهِمْ فَأَخَذَهُمْ أَخْذَةً رَّابِيَةً

Gujarati Translation - Rabella Al-Omari૧૦. તે સૌએ પોતાના પાલનહારના પયગંબરની અવગણના કરી. (છેવટે) અલ્લાહ એ તેઓને (પણ) સખત પકડમાં લઇ લીધા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70