caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Haaqqa, આયત 9

મક્કા · અવતરણ ક્રમ 78 · 69:9

وَجَآءَ فِرْعَوْنُ وَمَن قَبْلَهُۥ وَٱلْمُؤْتَفِكَٰتُ بِٱلْخَاطِئَةِ

Gujarati Translation - Rabella Al-Omari૯. ફિરઔન અને તેનાથી પહેલાના લોકો અને જેમની વસ્તીઓ પલટાવી નાખી, સૌ ગુનાહના કાર્યો કરતા હતા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70