caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Mulk, આયત 30

મક્કા · અવતરણ ક્રમ 77 · 67:30

قُلْ أَرَءَيْتُمْ إِنْ أَصْبَحَ مَآؤُكُمْ غَوْرًا فَمَن يَأْتِيكُم بِمَآءٍ مَّعِينٍۭ

Gujarati Translation - Rabella Al-Omari૩૦. તમે તેમને પૂછો કે જો તમારુ (પીવાનું) પાણી જમીનમાં જતું રહે તો કોણ છે, જે તમારા માટે વહેતું પાણી લાવે શકે?
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70