caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Al-Waaqia, આયત 61

મક્કા · અવતરણ ક્રમ 46 · 56:61

عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ

Gujarati Translation - Rabella Al-Omari૬૧. કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તેમને ફરીથી આ જગતમાં એવી સ્થિતિમાં પેદા કરી દઇએ, જેને તમને જાણતા પણ નથી.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70