caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Ad-Dukhaan, આયત 12

મક્કા · અવતરણ ક્રમ 64 · 44:12

رَّبَّنَا ٱكْشِفْ عَنَّا ٱلْعَذَابَ إِنَّا مُؤْمِنُونَ

Gujarati Translation - Rabella Al-Omari૧૨. (તે સમયે લોકો) કહેશે કે હે અમારા પાલનહાર! આ અઝાબ અમારી સામેથી હઠાવી દે અમે ઈમાન લાવીએ છીએ.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70