caseriqકુરઆનમાં અર્થ આધારિત શોધ

સૂરહ Az-Zukhruf, આયત 29

મક્કા · અવતરણ ક્રમ 63 · 43:29

بَلْ مَتَّعْتُ هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ جَآءَهُمُ ٱلْحَقُّ وَرَسُولٌ مُّبِينٌ

Gujarati Translation - Rabella Al-Omari૨૯. પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા.
Looking for a topic? Try the meaning search — your question is scanned across all 6,236 verses.
ભાષા — 70