فَكَذَّبُوهُ فَإِنَّهُمْ لَمُحْضَرُونَ Gujarati Translation - Rabella Al-Omari૧૨૭. પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ! તેઓને જરૂર (અઝાબ માટે) હાજર કરવામાં આવશે.